Posts

Showing posts from April, 2020

Online Education during lockdown of covid-19

કોરોના અને ટેકનિક: લોકડાઉન ને કારણે સ્કુલ અને કોલેજનું ભણતર ઓનલાઇન કરવાનો ટ્રેન્ડ   દુનિયામાં ૯૧ ટકા બાળકો સ્કૂલે જય શકતા નથી, ઓનલાઇન અભ્યાસમાં મદદગાર આ ૧૨ પ્લેટફોર્મ ઇ-લર્નિગ અને કોર્સિસ માટે સરકારના 5 મફત પ્લેટફોર્મ. ELIS portal કોના માટે છે: જે સ્કિલ્સ કોર્સ કરવા માગે છે. ક્યાં મળશે :    free.aicte-india.org »  આ મફત પોર્ટલની શરૂઆત કરી છે. તે “એન્હેન્સમેન્ટ ઈન લર્નિંગ વિથ ઈમૂવમેન્ટ ઈન સ્કિલ્સ' (ઈએલઆઈએસ) પોર્ટલ છે. તેમાં અનેક મફત કોર્સ ઉપલબ્ધ છે, જેમાં મશીન લર્નિંગ, પ્રોગ્રામિંગ, ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક કોર્સનો સમાવેશ થાય છે. આઈસીટીઈએ 18 ઓનલાઈન એજ્યુકેશન કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે, જે 26 કોર્સ આપી રહી છે. કોર્સ મફત મેળવવા માટે 15 મે સુધી રજિસ્ટ્રેશન જરૂરી છે. SWAYAM કોના માટે છે: ધોરણ-9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે ક્યાં મળશે: swayam.gov.in , એપ પણ ઉપલબ્ધ »  તેના પર અનેક મફત કોર્સ છે. અહીં આર્કિટેક્ટર, આર્ટ્સ, લૉ, ગણિત, | વિજ્ઞાનથી માંડીને અનેક વિષયના કોર્સ છે. કોર્સને ચાર ભાગમાં વહેંચાયા છે. વીડિયો લેક્યર, રીડિંગ મટીરિયલ, સ