સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા 252 શિક્ષકોની ભરતી 2021
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ શાળાઓમાં ધો.-૬ થી ૮ ના ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના ૧૧ માસના કરાર આધારિત શિક્ષકોની જગ્યાના કરાર બાબત.
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજયના અગલ અલગ જિલ્લાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ શાળાઓમાં ધો.-૬ થી ૮ ના ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના અંદાજીત ૨૫૨ (૮૪×૩) શિક્ષકોની જગ્યાઓ ટૂંકા સમયગાળાના ૧૧ માસના કરાર આધારિત (કોન્ટ્રાકટ બેઝ) ભરતી પ્રક્રિયા માટે નીચે મુજબની શૈક્ષણિક, વ્યવસાયિક લાયકાત તથા અનુભવ ધરાવનાર ઉમેદવાર પાસેથી ઓન લાઈન (ON LINE) અરજી મંગાવવામાં આવે છે.
આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન (ON LINE) અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના માર્ગર્શિકા વેબસાઈટ પર નીચે મૂકેલ છે, જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. ઈન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
ઓનલાઈન(ON LINE)અરજી કરવાનો સમયગાળો : ૨૦ મે, ૨૦૨૧ (બપોરે ૧૫.૫૯ કલાક થી શરૂ) થી ૩૧ મે, ૨૦૨૧(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી)
ગુણાંકન પધ્ધતિ અને અન્ય શરતો નીચે મુજબ છે.
(અ) ગણિત વિજ્ઞાન શિક્ષક
(1) શૈક્ષણિક અને તાલીમી લાયકાત :
શૈક્ષણિક લાયકાત : બી.એસસી. ૫૦% સાથે “ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, ઝુઓલોજી અને ભૂસ્તર વિજ્ઞાન પૈકી કોઈપણ એક અથવા વધારે મુખ્ય વિષય સાથે અને
તાલીમી લાયકાત : બે પી.ટી.સી.
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એસસી. “ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, ઝુઓલોજી અને ભૂસ્તર વિજ્ઞાન પૈકી કોઈપણ એક અથવા વધારે મુખ્ય વિષય સાથે અને
તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.EL) ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ અને તાલીમી લાયકાત ઃ ચાર વર્ષીય બી.એસ.સી. એજયુકેશન (B.Sc.Ed.) ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસ.સી. અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજયુકેશન) અને
(II)
(1) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ – ગણિત/વિજ્ઞાન) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ ટી.ઈ.ટી. માં લઘુતમ ૬૦ ટકા ગુણ મેળવવાના રહેશે.
(2 ) સરકાર માન્ય શાળામાં ૩ વર્ષ સવેતન શૈક્ષણિક કાર્યનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
(IIT) ગુણાંકન પધ્ધતિ
ઉપર્યુકત રીક્ષણિક તાલીમી લાયકાત ધરાવતા અને ટી.ઈ.ટી.માં નિયત કરેલ 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે નીચે મુજબ ગુણભાર (Weightage) આપવામાં આવશે.
બી.એસસી. માં મેળવેલ ગુણના :- ૨૦ ટકા
એમ.એસ.સી. માંથી મેળવેલ ગુણના :- ૦પ ટકા
બી.એડ./પી.ટી.સી. માં મેળવેલ ગુણના :- ૨૫ ટકા
ટી.ઈ.ટી. માંથી મેળવેલ ગુણના :- પ૦ ટકા
અથવા
ઈન્ટીગ્રેડ બી.એડ. ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે મુજબ ગુણાંકન પધ્ધતિ અનુસરવાની રહેશે. (ચાર વર્ષનો અભ્યાસક્રમ)
ઈન્ટીગ્રેડ બી.એસ.સી. એજયુકેશન (B.Sc.Ed.) બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.Ed.) માંથી મેળવેલ ગુણના ૪૫ ટકા ૦૫ ટકા
એમ.એસ.સી. માંથી મેળવેલ ગુણના :- ૦૫ ટકા
ટી.ઈ.ટી. માંથી મેળવેલ ગુણના :- ૫૦ ટકા
ભાષાઓના શિક્ષક :
(1) શૈક્ષણિક અને તાલીમી લાયકાત
શૈક્ષણિક લાયકાત : બી.એ. ૫૦% સાથે (અંગ્રેજી ગુજરાતી હિન્દી/સંસ્કૃત) બી.આર.એસ. તાલીમી લાયકાત : બે વર્ષીય પી.ટી.સી.
અથવા
શૈક્ષણિક લાયકાત :- ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ. (અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત) ।
બી.આર.એસ. (અંગ્રેજી/ગુજરાતી હિન્દી સંસ્કૃત) અને
તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) પાસ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.Ed.) ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) પાસ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ. (અંગ્રેજી ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) એજયુકેશન (BA.Ed.) ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ. (અંગ્રેજી) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજયુકેશન)
(1) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. ભાષાઓ) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી
(૨)
(III) ગુણાંકન
ટેસ્ટ ટી.ઈ.ટી. માં લઘુતમ ૬૦ટકા ગુણ મેળવવાના રહેશે. અને સરકાર માન્ય શાળામાં ૩ વર્ષ સવેતન શૈક્ષણિક કાર્યનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
ઉપર્યુકત શૈક્ષણિક તાલીમી લાયકાત ધરાવતા અને ટી.ઈ.ટી. માં નિયત કરેલ ૬૦ ટકા કે તેથી વધુ ગુણ લઘુત્તમ ગુણ મેળવેલ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે નીચે ગુણભાર (Weightage) આપવામાં આવશે.
બી.એ. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ. માં મેળવેલ ગુણના ૨૦ટકા:-
એમ.એ. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી સંસ્કૃત) એમ.આર.એસ. માં મેળવેલ ગુણના :- ૦૫ ટકા
બી.એડ./પી.ટી.સી. માં મેળવેલ ગુણના:- ૨૫ ટકા
ટી.ઈ.ટી. માં મેળવેલ ગુણના:- ૫૦ ટકા
અથવા
ઈન્ટીગ્રેટેડ બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.E.) બી.એ.એજયુકેશન (BAE) માં મેળવેલ ગુણના
એમ.એ.એમ.આર.એસ. માં મેળવેલ ગુણના :- ૦૫ ટકા
ટી.ઈ.ટી. માં મેળવેલ ગુણના:- ૫૦ ટકા
(ક)
સામાજિક વિજ્ઞાનના શિક્ષક
(I)
શૈક્ષણિક અને તાલીમી લાયકાત:
(ક)
સામાજિક વિજ્ઞાનના શિક્ષક
(I)
શૈક્ષણિક અને તાલીમી લાયકાત:
શૈક્ષણિક લાયકાત : બી.એ./બી.આર.એસ. ૫૦. સાથે (ઈતિહાસ ભુગોળ નાગરિકશાસ્ત્ર/રાજયશાસ્ત્ર તથા
અર્થશાસ્ત્ર વિષય સાથે)/ બી. કોમ. (અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
તાલીમી લાયકાત : બે વર્ષીય પી.ટી.સી.
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ./બી.આર.એસ. (ઈતિહાસ ગોળ/
નાગરિકશાસ્ત્ર રાજયશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) બી. કોમ. (અર્થશાસ્ત્ર વિષય સાથે) બી.એસ.એસસી. અને
તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) પાસ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલર ઈન એલીમેન્ટરી એજ્યુકેશન (B.EI.Ed.) ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-૧૨ (એચ.એસ.સી.) પાસ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ. બી.કોમ. એજયુકેશન (BA.Ed./B.Com.BEL) ઓછામાં ઓછા ૫૦ ગુણ સાથે
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ. બી.કોમ. અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજયુકેશન)
(1) આ વર્ગ માટે નિયત થયેલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ–ટી.ઈ.ટી.) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. અને શિક્ષક યોગ્યતા પરીક્ષા
(ટીચર એલીજિબીલીટી ટેસ્ટ –ટી.ઈ.ટી. ) માં લઘુતમ ૬૦ ટકા ગુણ મેળવવાના રહેશે. અને (ર) સરકાર માન્ય શાળામાં ૩ વર્ષ સવેતન રીક્ષણિક કાર્યનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
(IIT) ગુણાંકન
ઉપરોકત રીક્ષણિક તાલીમી લાયકાત ધરાવતા અને ટી.ઈ.ટી. માં નિયત કરેલ ૬૦ ટકા કે તેથી વધુ ગલ મેળવેલ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે નીચે ગુણભાર (Weightage) આપવામાં આવશે.
બી.એ. બી.આર.એસ. (ઈતિહાસ ભગોળ નાગરિકશાસ્ત્ર રાજયશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) બી.કોમ./ (અર્થશાસ્ત્ર વિષય સાથે) બી.એસ.એસસી. માં મેળવેલ ગુણના :- ૨૦ટકા
એમ.એ.એમ.આર.એસ. (ઈતિહાસ ભુગોળ નાગરિકશાસ્ત્ર/રાજયશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર) એમ.કોમ. (અર્થશાસ્ત્ર)/એમ.એસ.એસસી માં મેળવેલ ગુણના:- ૦૫ ટકા
બી.એડ./પી.ટી.સી. માં મેળવેલ ગુણના:- ૨૫ ટકા
ટી.ઈ.ટી, માં મેળવેલ ગુણના:- ૫૦ ટકા
અથવા
ઈન્ટીગ્રેટેડ બી.એડ. ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે મુજબ ગુણાંકન પધ્ધતિ અનુસરવાની રહેશે.
ઈન્ટીગ્રેટેડ બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.Ed.) બી.એ./બી.કોમ. એજયુકેશન BA.B./B.Com.B.Ed.) માંથી મેળવેલ ગુણના :- ૪૫ ટકા
એમ.એ./એમ.આર.એસ./એમ.કોમ.) એમ.એસ.એસસી. માં મેળવેલ ગુણના:- ૦૫ ટકા
ટી.ઈ.ટી. માં મેળવેલ ગુણના:-૫૦ ટકા
Comments
Post a Comment
if you have any questions, let me know