Posts

Showing posts from June, 2021

IBPS CRP - RRBs - X Notification Out 2021

Contents [ hide ] IBPS CRP - RRBs - X Notification Out 2021 Institute of banking and personal selection has published an advertisement for the below - mentioned post. Eligible candidates advised to refer to the official advertisement for apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee etc are given below The online examination for the next common recruitment process for the RRBs (CRP RRBs X) for recruitment of group "A" Officer (Scale-i, ii & iii) and group "B" Office Assistant (Multipurpose) will be conducted by the institute of banking personal selection (IBPS) tentatively in august and september / october 2021. The interviews for the recruitment of group "A" officers (scale-i,ii&iii) under the same process will be coordinated by the Nodal Regional Rural Banks with the help of NABARD and IBPS in consultation with appropriate authority tentatively in the month of nov

eNirman card and Uwin card information

  eNirman card and Uwin card information    ઈ - નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ નો   શુભારંભ તારીખ 08-06-2021   ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી   સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો . આ યોજના નું સંચાલન   ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ   દ્વારા થાય   છે . eNirman CARD   Who can register for  eNirman card   ? -  ઈનિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ? નીચે દર્શાવેલા વ્યવસાયમાં કુશળ અને અર્ધકુશળ પ્રકારના કામ કરનાર ૧૮ થી ૬૦   વર્ષની મહિલાઓ તથા પુરુષ વ્યક્તિ બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે . ➜  ચણતર કામ ,   ➜  ચણતર કામ ના પાયા ખોદકામ ,  ➜  ચણતરકામ ઈટો , માટી કે સામાન ઉપાડ કામ ,  ➜  ધાબા   ભરવાનું કામ , ➜  સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર ,  સાઈટ ઉપર નું મજૂરીકામ , ➜ ટાઇલ્સ ઘસાઈકામ   ➜ પ્રિફેબ્રિકેટર કાંક્રીટ   મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા , ➜  માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ , ➜  બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ , ➜  પથ્થર કાપવા તથા બેસાડવા , ➜ ટાઇલ્સ ધાબાના   કટિંગ અને પોલિશિંગ , ➜ ચુનો લગાડવાનું કામ , ➜  લાકડા કામ   જેમાં કલર કામ