eNirman card and Uwin card information
eNirman card and Uwin card information
ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ નો શુભારંભ તારીખ 08-06-2021 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ યોજના નું સંચાલન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા થાય છે.
eNirman CARD
Who can register for eNirman card ? - ઈનિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ?
નીચે દર્શાવેલા વ્યવસાયમાં કુશળ અને અર્ધકુશળ પ્રકારના કામ કરનાર ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ તથા પુરુષ વ્યક્તિ બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે.
➜ ચણતર કામ,
➜ ચણતર કામ ના પાયા ખોદકામ,
➜ ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ,
➜ ધાબા ભરવાનું કામ,
➜ સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,
➜ ટાઇલ્સ ઘસાઈકામ
➜ પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
➜ માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
➜ બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
➜ પથ્થર કાપવા તથા બેસાડવા,
➜ ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
➜ ચુનો લગાડવાનું કામ,
➜ લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
➜ કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
➜ ઇલેક્ટ્રિશિયન નું કામ,
➜ ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
➜ રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
➜ ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
➜ ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
➜ લિફ્ટ ઈન્સ્ટોલેશન,
➜ સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
➜ ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
➜ રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
➜ વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
➜ ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
➜ ઈંટો બનાવી, નળિયા બનાવવા,
➜ સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
➜ કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
➜ સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
➜ જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
➜ ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
➜ રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,
➤ Various schemes for construction workers - ઈ-નિર્માણ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો.
➜ શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
➜ શિક્ષણ સહાય
➜ પ્રસુતિ સહાય યોજના
➜ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
➜ બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
➜ વ્યવસાયિક રોગોમાં સહાય
➜ આકસ્મિક મૃત્યુ સહાય યોજના
➜ અંત્યેષ્ટિ સહાય યોજના
➜ શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
➜ સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
➜ શ્રમિક પરિવહન યોજના
➜ હાઉસિંગ સબસિડી યોજના
➜ વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
➜ કોરોના કવચ યોજના
➜ બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના
➤ Evidence for registration eNirmarn card - ઇનિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા.
➜ આધારકાર્ડ
➜ વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર
➜ મોબાઇલ નંબર
➜ છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
➜ બેન્કની વિગત
➜ વારસદારની વિગત
➜ અભ્યાસની વિગત
➜ ઉંમરનો પુરાવો
➜ ઓળખનો પુરાવો
_______________________________________________________
U-WIN CARD
➤ Who can register for U-WIN card ? - યુ-વિન કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ?
➜ અસંગઠિત કાર્યકર હોવા જોઈએ
➜ ઉમર 18 થી 59 ની વચ્ચે હોવી જોઈએ
➜ સંગઠિત ક્ષેત્ર ના EPFO/NPS/ESIC ના સભ્ય તરીકે નોંધાયેલા ના હોવા જોઈએ.
➜ 90 કરતા વધારે કેટેગરી માં આવતા વ્યક્તિઓ U-WIN કાર્ડ માં નોંધણી કરાવી શકે છે. જેમાં નીચે પ્રમાણે ની કેટેગરીનો સમાવેશ થાય છે.
➜ અગરબત્તી બનાવવી
➜ કૃષિ
➜ કૃષિ મશીન હેન્ડલિંગ
➜ આંગણવાડી કામદારો
➜ પશુપાલન
➜ આશા વર્કર્સ
➜ ધ્વનિ અને વિઝયુઅલ કામદારો
➜ ઓટો મોબાઈલ નું કામ કરનાર
➜ બેકરીનું કામ
➜ બેન્ડ વગાડવું
➜ બંગડી ઉત્પાદન
➜ માળા બનાવવી
➜ બ્યુટિશિયન
➜ બીડી નું ઉત્પાદન
➜ સાયકલ રીપેર
➜ બિંદીકામ
➜ લુહાર
➜ બોટ / ફેરી વ્યવસાય
➜ બુક બાઈન્ડીંગ કરનાર
➜ ઈટ ભઠ્ઠા નું કામ
➜ બ્રશ બનાવવું
➜ મકાન અને માર્ગની જાળવણી
➜ બલ્બનું ઉત્પાદન કરનાર
➜ બળદ, ઊંટ અને કાર્ટ ચલાવનાર
➜ કસાઈ
➜ કેબલ ટીવી ઓપરેશન
➜ શેરડીનું કામ કરનાર
➜ સુથારીકામ કરનાર
➜ કાર્પેટ વણાટ
➜ કેટરિંગ
➜ ચિકન કામ
➜ કાપડ પ્રિન્ટિંગ
➜ ક્લબ અને કેન્ટીન સેવા
➜ કોચિંગ સેવા
➜ હલવાઈ
➜ બાંધકામનું કામ
➜ કુરીઅર સેવા
➜ ડેરી અને તેના સબંધિત સેવા
➜ ડેટા એન્ટ્રી ઓપરેશન
➜ પેટ્રોલિયમ પેદાશોનું વિતરણ
➜ ઘરેલુ કામ કરનાર
➜ ઇલેક્ટ્રોનિક સામાનની મરામત
➜ ભરતકામ
➜ ફટાકડાનું ઉત્પાદન
➜ મસ્ત્ય ઉદ્યોગ
➜ લોટની મિલની કામગીરી
➜ ફૂટવેરનું કામ
➜ બાગકામ અને ઉદ્યાનોની દેખભાળ
➜ ગાર્મેન્ટનું ઉત્પાદન
➜ જિનિંગ
➜ મણિ કટિંગ
➜ ગ્લાસવેર નું ઉત્પાદન
➜ સોની કામ
➜ વાળંદ કામ
➜ હેન્ડલુમ વણાટ
➜ આરોગ્ય સેવા
➜ મધ એકઠું કરનાર
➜ હોટેલ અને રેસ્ટોરન્ટ સેવા
➜ તાળા બનાવવા
➜ મસાલા બનાવવા
➜ માચીસ બનાવનાર
➜ મધ્યાન ભોજન કામદાર
➜ નાના વેન પેદાશો બેગ કરનાર
➜ નાના ખનીજ અને ખાણો માં કામ કરનાર
➜ અખબાર વેચનાર
➜ એન.જી.ઓ. સેવા
➜ તેલ કાઢવું
➜ પેકીંગ અને પેકેજીંગ
➜ પાનના ગલ્લા
➜ પાપડ બનાવવા
➜ અથાણું બનાવનાર
➜ પ્લાસ્ટિક ઉત્પાદન
➜ માટીકામ કરનાર
➜ પ્રિન્ટિંગ કામ
➜ મીઠા અગરનું કામ
➜ સફાઈકામ કરનાર
➜ સુરક્ષા સેવા
➜ રેશમ ઉછેર
➜ ભરવાડ
➜ બુટ પોલીસ કામગીરી
➜ નાના ઉદ્યોગો
➜ સાબુનું ઉત્પાદન
➜ સ્ટીલના વાસણો બનાવનાર
➜ સ્ટોન પીલાણ
➜ લાકડા ઉદ્યોગ
➜ રમકડાં બનાવવા
➜ પરિવહન સેવા
➜ લોન્ડરીવર્ક
➜ વેલ્ડિંગ કામ
➜ સ્વતંત્ર કોન્ટ્રાક્ટર
➜ ઓનલાઇન વેબસાઈટ
➜ વગેરે
➤ UWIN કાર્ડ Categories
➜ Salary / વેતન
➜ Self Employed / સ્વ રોજગાર
➜ Household worker / ઘરેલું કામદાર
➜ GIG / ગીગ
➜ Plateform worker / પ્લેટફોર્મ કામદાર
➤ Various schemes for Unorganized workers - UWIN અસંગઠિત કામદાર માટેના વિવિધ લાભો.
➜ માં અમૃતમ યોજના - પી.એમ.જે.એ.વાય.
➜ અકસ્માત જૂથ વીમા યોજના
➜ શ્રમિક અન્નપૂર્ણા યોજના
➜ સરકારશ્રીની વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ
➤ Evidence for registration U-WIN card - UWIN કાર્ડ નોંધણી માટેના પુરાવા.
➜ આધારકાર્ડ
➜ આવકનું પ્રમાણપત્ર (1,20,000 થી ઓછી આવક ધરાવનાર માટે)
➜ કુટુંબનું અગ્રતા ધરાવતું કાર્ડ (BPL, અંત્યોદય કાર્ડ)
➜ મોબાઈલ નંબર
➜ બેન્કની વિગત
ઈ-નિર્માર્ણ કાર્ડ અને U-WIN કાર્ડ નું રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો ?
➜ આપના વિસ્તાર માં આવેલા " CSC કોમન સર્વિસ સેન્ટર "ની મુલાકાત કરો જ્યાં આપને વિનામૂલ્યે
ઈ-નિર્માણ કાર્ડ ને UWIN કાર્ડનું રજીસ્ટ્રેશન અને કલર કાર્ડ પ્રિન્ટ કરી આપવામાં આવશે.
Comments
Post a Comment
if you have any questions, let me know