Posts

Showing posts from July, 2021

SSC Recruitment for GD Constable Posts 2021 (25271 Posts)

Image
Contents [ hide ]  Constables (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2021. Dates for submission of online applications: 17.07.2021 to 31.08.2021  Last date and time for receipt of online applications: 31.08.2021 (23:30) Last date and time for making online fee payment: 02.09.2021 (23:30) Last date and time for generation of offline Challan: 04.09.2021 (23:30) Last date for payment through Challan (during working hours of Bank): 07.09.2021 Schedule of Computer Based Examination (Tier-I): To be informed later

U-Win અને E-Nirman કાર્ડ યોજના શું છે?

*બાંધકામ શ્રમિકો માટે રાજય સરકારની વિવિધ સહાયક યોજનાઓનો લાભ મેળવવા “સ્માર્ટકાર્ડ” આવશ્યક* *********** સ્માર્ટકાર્ડ મેળવવા ઇ-નિમાર્ણ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ   ***********             રાજકોટ, તા. ૬, જુલાઈ : રાજયભરમાં બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક વર્ગના લોકોનો ઉત્કર્ષ માટે રાજય સરકાર દ્વારા ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, ૧૯૯૬ની કલમ ૧૮ હેઠળ  ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને આર્થીક ઉત્થાન માટે શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવાયેલ છે. આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકેની નોંધણી કરાવવી જરૂરી છે.           બાંધકામ શ્રમિક સરળતાથી નોંધણી કરાવી શકે તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગત તા. ૮ મી જુનના રોજ ઇ-નિર્માણ પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે.            ૧૮ થી ૬૦ વર્ષની વય