VMC Recruitment Peon, Staff Nurse Brothers, MO & other Posts 2022

 VMC Recruitment Peon, Staff Nurse Brothers, MO & other Posts 2022


વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન પ્રોગ્રામ હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે 11 માસના કરાર આધારિત તદન હંગામી ધોરણ નીચે જણાવેલી જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજી માંગવામાં આવી છે. યોગ્ય લયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. શૈક્ષણિક લયકાત, વયમર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી ફી વગરે માહિતી નીચે આપેલ છે. આવી જ અવનવી ભરતીની માહિતી મેળવા માટે અમારી વેબસાઇટ Educational Portal ને ફોલો કરો...

નોકરીની વિગતવાર માહિતી:

જગ્યાઓ:

  • અર્બન મેડિકલ ઓફિસર: 07
  • સ્ટાફ નર્સ/ બ્રધર્સ: 40
  • બ્લોક ફાયનાન્સ આસિસ્ટન્ટ: 01
  • પટાવાળા: 04
  • આરબીએસકે મેડિકલ ઓફિસર - પુરુષ : 05
  • આરબીએસકે ફાર્મસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ : 02
  • મેડિકલ ઓફિસર - (આરએનટીસીપી) મેડિકલ કોલેજ, ગોત્રી: 01
  • એસટીએસ - આરએનટીસીપી : 02
  • એસટીએલએસ - આરએનટીસીપી: 01

કૂલ જગ્યાઓ:

  • 63

શૈક્ષણિક લયકાત:

  • અર્બન મેડિકલ ઓફિસર: એમ.બી.બી.એસ. ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ
  • સ્ટાફ નર્સ/ બ્રધર્સ: ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાથી BSC(Nursing) નો કોર્સ  અથવા ઇંડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય  જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાયફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેસિક કોમ્પુટર કોર્સ કરેલ હોવો જોઈએ
  • બ્લોક ફાયનાન્સ આસિસ્ટન્ટ: કોમર્સમાં સ્નાતક અને કોમ્પુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ  કોર્સ કોમ્પ્યુટર (અકાઉંટિંગ , M.S. Office /GIS /RCH Software વગરે ) અને હાર્ડવેરની જાણકારી હોવી જોઈએ. ઓફફિસ વર્ક તેમજ ફાયલિંગની મૂળભૂત જાણકારી હોવી જોઈએ. અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ટાઈપિંગ તેમજ ડેટા એટ્રિ  કરતાં આવડવું જોઈએ. અનુભવ ઓછામાં ઓછો 3 વર્ષ

  • પટાવાળા: ઓછામાં ઓછું 8 ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધન્ય 

  • આરબીએસકે મેડિકલ ઓફિસર - પુરુષ: માન્ય સંસ્થા દ્વારા BAMS/BSAM/BHMS ની ડિગ્રી/ હોમિયોપેથી/ આર્યુવેદનું ગુજરાત કાઉન્સીલનું રજીસ્ટ્રાશન હોવું જરૂરી ચછે.
  • આરબીએસકે ફાર્મસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: માન્ય સંસ્થામાથી ફાર્મસીસ્ટની ડિગ્રી / ગુજરાત ફાર્મસીસ્ટ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.
  • મેડિકલ ઓફિસર - (આરએનટીસીપી) મેડિકલ કોલેજ, ગોત્રી: એમ.બી.બી.એસ. ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. વિશેષ લયકાત (10 ડિપ્લોમા / એમ.ડી. પબ્લિક હેલ્થ / પીએસએમ / કૉમ્યુનિટી મેડિસિન / CHA / ટીબી અને છાતીના રોગો, (2) આર.એન.ટી.સી.પી. નો 1 વર્ષ નો અનુભવ , (3) કોમ્પ્યુટરનું બેજીક જાણકારી.
  • એસટીએસ - આરએનટીસીપી: (1) સ્નાતક અથવા માન્ય સંસ્થાનો સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ (2) કોપ્યુટર કોર્ષ (ઓછામાં ઓછો 2 માસનો) (3) કાયમી ટૂ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને ટૂ વ્હીલર ચલાવતા આવડવું જોઈએ. વિશેષ લયકાત (1) માન્ય યુનિવર્સિટી / સંસ્થામાથી ટીબી હેલ્થ વિજિતરનો કોર્ષ, સોશિયલ વર્ક અથવા મેડિકલ સોશિયલ વર્કમાં ડિગ્રી કે ડિપ્લોમા કોર્ષ (2) મલ્ટી પર્પલ હેલ્થ વર્કર નો માન્ય સંસ્થા માંથી બેસિક ટ્રેનીંગ કોર્ષ 
  • એસટીએલએસ - આરએનટીસીપી: (1) સ્નાતક (2) મેડિકલ લેબોરેટરી ટેક્નોલૉજી નો ડિપ્લોમા કોર્ષ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સમકક્ષ કોર્ષ (3) કાયમી ટૂ વ્હીલર લાઇસન્સ હોવું જોઈએ અને ટૂ વ્હીલર ચલાવતા આવડવું હોવું જોઈએ (4) કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ (ઓછામાં ઓછો 2 માસ ) અનુભવ RNTCP પ્રોગ્રામમાં ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ. 

પસંદગીની પ્રક્રિયા:-

  • ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રક્રિયાથી પસંદગી કરવામાં આવશે.

અરજી કરવાની તારીખ:-

  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી : 05-03-2022  

Comments

Popular posts from this blog

ITBP Constable Driver Recruitment 2023 Apply Online Form 2023

IBPS RRB 2023 Notification PDF Out

GPSSB Talati Exam Consent Form 2023

India Post GDS Online Application 2023

GPSSB Recruitment for 1571 Gram Sevak Posts 2022